Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઓસ્ટ્રેલિયા ઓપનના ત્રીજા રાઉન્ડમાં જગ્યા પાક્કી કરી જોકોવિકએ

નવી દિલ્હી: છ વખતના ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકીવિકે ફ્રાન્સના ગાયેલ મોફિલસને ઓસ્ટ્રેલિયા ઓપનના બીજા રાઉન્ડમાં 4-6,6-3,6-1,6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા પાક્કી કરી લીધી છે. જોકોવિક બીજા રાઉન્ડમાં ઉલટફેરનો શિકાર થતા માંડ માંડ બચી ગયો હતો. જોકોવિકે 39.9 ડિગ્રી તાપમાનમાં આ મેચ જીતી હતી. આ મેચ 40 મિનિટ સુધી ચાલી હતી.

(6:19 pm IST)