Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પ્રો કબડ્ડી લીગ સીઝન-6 શરૂ થશે 19 ઓક્ટોમ્બરથી

નવી દિલ્હી:પ્રો કબડ્ડી લીગનું છઠ્ઠું સત્ર આ વર્ષે 19 ઓક્ટોમ્બરથી શરૂ થવાનું છે.આ સ્પર્ધાના આયોજક મશાલ સ્પોર્ટ્સ પ્રા લિમિટેડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વધુ કહેવામાં આવ્યું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લીગ 13 અઠવાડિયા ચાલશે

પ્રો કબડ્ડી લીગ સીઝન 5માં 12 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 138 મેચ રમાય હતા. પ્રદીપ નરવાલની આગેવાની વળી ટીમ પટના પાઈરેટ્સે ગુજરાત ફોર્ચ્યુનને ફાઇનલમાં હરાવી સતત ત્રીજી વખત આ ખિતાબ પોતાના  નામે કર્યું હતુ.

(6:19 pm IST)