Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બ્રાઝીલનો ફૂટબોલ સુપરસ્ટાર રોનાલ્ડીન્હોએ નિવૃતિ લીધી

બ્રાઝીલના એક સમયના સુપરસ્ટાર ફૂટબોલર અને વર્લ્ડકપ વિજેતા રોનાલ્ડીન્હોએ ફૂટબોલમાંથી સત્તાવાર નિવૃતિ લઈ લીધી હોવાનું તેના ભાઈ રોબર્ટો એસીસે જણાવ્યુ હતું : ૩૭ વર્ષનો રોનાલ્ડીન્હો પ્રોફેશ્નલ ફૂટબોલ ખેલાડી તરીકે બે વર્ષ પહેલા રમ્યો હતો : એ બ્રાઝીલ વતી આંતરરાષ્ટ્રીય મેચો રમવા ઉપરાંત પ્રોફેશ્નલ ખેલાડી તરીકે બાર્સેલોના અને પેરીસ સેન્ટ જર્મેઈન વતી રમ્યો હતો. ૯૭ મેચમાં ૩૩ ગોલ કર્યા હતા.

(3:37 pm IST)