Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ઇન્ડિયા ઓપનની સેમિફાઇનલમાં શિવ થાપા અને સરિતા

નવી દિલ્હી: વિશ્વ ચેમ્પિયનશિપ પદક વિજેતા શિવ થાપા અને એલ સરિતા દેવીએ સંઘરસપૂર્વક મુકબલા જીતી લઈને ઇન્ડિયા ઓપનના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય મુક્કેબાજોએ આજનો દિવસ સારો હતો.

વિશ્વ ચેમ્પિનશિપ વિજેતા શિવ થાપાએ પુરુષ વર્ગના 60 કિલો વર્ગમાં ઉઝબેકિસ્તાનના શેરબેક રાખમાતુલીવને ક્વાર્ટરફાઇનલમાં હરાવ્યો હતો. મહિલા વર્ગમાં સરિતા દેવીએ થાઈલેન્ડની પીમવિલાઈ લાઓપીમને 4-1થી હરાવીને સેમિફાઇલનમાં જગ્યા બનાવી છે.

(4:36 pm IST)