Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ટવિટર પર રાહુલની પ્રશંસાઃ પદડા પાછળનો 'બાહુબલી'

'ધ વોલ'ના કોચીંગમાં અન્ડર-૧૯ ટીમ બે વર્ષમાં બીજા વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યુઃ સિંધુએ પણ દ્રવિડને બિરદાવ્યોઃ ટવિટર ઉપર એવું પણ લખવામાં આવ્યું છે કે ભારતની ભાવિ ક્રિકેટ પેઢી સલામત છે, અન્ડર-૧૯ ટીમની જબરસ્ત સફળતા પાછળ દ્રવિડના કોચીંગને જરાપણ ભુલવું ન જોઈએ

(12:41 pm IST)