Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ટી૨૦ વર્લ્‍ડકપમાં મોહમ્‍મદ શીરાજની એન્‍ટ્રી

૫ીઠની ઇજાના લીધે ટી૨૦ વર્લ્‍ડકપમાંથી બુમરાહ બહાર થઇ જતા ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ શીરાજને સ્‍થાન મળ્‍યુ છે. એમ લાગતુ હતુ કે શમી અથવા દિપક ચહરને તક મળશે પરંતુ બીસીસીઆઇ દ્વારા અંતે સીરાજના નામની મોહર લગાવી દીધી છે. સીરાજને આફ્રિકા સામેની બાકીની બે મેચો માટે પણ ટીમમાં સમાવેશ કરી લેવામાં  આવ્‍યો છે.

(3:38 pm IST)