Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ટી-૨૦ : કિવિઝે ૪૭ રને વિન્ડીઝને હરાવ્યુ

ટેસ્ટ અને વન-ડેમાં સફાયો કર્યા બાદ ઓવલ ખાતે રમાયેલ પ્રથમ ટી-૨૦માં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૭ રન ફટકાર્યા : કોલીન મુનરો ૫૩, ફીલીપ્સ ૫૫ અને અંતિમ ઓવરોમાં સેન્ટનરે ૧૧ બોલમાં ૨૩ રન ફટકાર્યા : જવાબમાં વિન્ડીઝની ટીમ ૧૪૦ રનમાં ઓલઆઉટ થઈ હતી : જેમાં વોલ્ટન ૭, ગેઈલ ૧૨, ફલેચર ૨૭, હોપ ૧૫ અને જેશન મોહંમદ ૩ રન બનાવેલ : સાઉથી રેન્સને ૩-૩ અને બ્રેસવેલને ૨ અને સોઢી તથા સેન્ટનરને ૧ વિકેટ

(3:37 pm IST)