Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના કાર્યક્રમની ઘોષણા : ૬૯ દિવસનો પ્રવાસ : ૧૪ દિ' કવોરન્ટાઇન પણ પ્રેકટીસ કરી શકશે

પ્રિન્ક ટેસ્ટ પહેલા ડે-નાઇટ વોર્મ-અપ મેચનું આયોજન

એડિલેડમાં યોજાશે ડે-નાઇટ ટેસ્ટ અને બોકિસંગ ડે ટેસ્ટ-મેચ મેલબર્નમાં

વન-ડે સિરીઝ

 

 

મેચ

તારીખ

ગ્રાઉન્ડ

ર૭ નવેમ્બર

એસસીજી(ડે-નાઇટ)

ર૯ નવેમ્બર

એસસીજી(ડે-નાઇટ)

ર ડિસેમ્બર

કેનબેરા (ડે-નાઇટ)

ટી-ર૦

 

 

મેચ

તારીખ

ગ્રાઉન્ડ

૪ ડિસેમ્બર

કેનબેરા (ડે-નાઇટ)

૬ ડિસેમ્બર

એસસીજી(ડે-નાઇટ)

૮ ડિસેમ્બર

એસસીજી(ડે-નાઇટ)

ટેસ્ટ-સિરીઝ

 

 

મેચ

તારીખ

ગ્રાઉન્ડ

૧૭-ર૧ ડિસેમ્બર

એડિલેડ

 

 

(ડે-નાઇટ)

ર૬-૩૦ ડિસેમ્બર

મેલબર્ન

૭-૧૧  જાન્યુઆરી

સિડની

૧પ-૧૯ જાન્યુઆરી

બ્રિસ્બેન

(2:45 pm IST)