Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ન્‍યુઝીલેન્‍ડ, પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશ વચ્‍ચે ટ્રાય સિરીઝ રમાશે

ઓસ્‍ટ્રેલિયામાં આગામી ૧૬ ઓકટોબરે શરૂ થનારા ટી૨૦ વર્લ્‍ડ કપ પહેલા ન્‍યુઝીલેન્‍ડમાં કિવીઓ તેમજ પાકિસ્‍તાન અને બંગલાદેશ વચ્‍ચે ૧૪  ઓકટોબર સુધી ટી૨૦ની ટ્રાય-સિરીઝ રમાશે. વિશ્વકપ પછી ટીમ ઇન્‍ડિયા ન્‍યુઝીલેન્‍ડ જશે અને ત્રણ ટી૨૦ તથા ત્રણ વન-ડે રમશે.

(3:28 pm IST)