Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અફગાનિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા અંડર-19 વિશ્વ કપની ફાઇનલમાં

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવીને અંડર-19 વિશ્વ કપના ફેનીલમ પ્રવેશ મેળવી લીધો છે. ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર અફગાનિસ્તાન ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને 181 રન પર આઉટ થઈ ગઈ હતી. લક્ષ્યને પૂરું કરવું ત્રણ વખતની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ હતું.ઓસ્ટ્રેલિયન સલામી બેટ્સમેન જૈક એસવર્ડો 72 બનાવ્યા હતાઓસ્ટ્રેલિયા ટીમનો ફાઇનલમાં ટક્કર ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની વિજેતા ટીમ સાથે થશે.

(5:12 pm IST)