Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કૃણાલ - પંખુરીના ગ્રાન્ડ રીસેપ્શનમાં ક્રિકેટરો અને કલાકારોની હાજરી

વડોદરાઃ ક્રિકેટર કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માના લગ્ન બાદ ગઈરાત્રે મુંબઇની જેડબલ્યુ મેરિયટ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાયુ હતું. જેમાં નીતા અંબાણી, મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, રોહિત શર્મા સહિતની ક્રિકેટ અને બોલિવુડ જગતની હસ્તીઓ હાજર રહી હતી. આ રીસેપ્શનમાં રોહિત શર્મા, લોકેશ રાહુલ, અક્ષર પટેલ, ઇરફાન પઠાણ,મુનાફ પટેલ, પાર્થિવ પટેલ સહિતના ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)