Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દિમિત્રોવ ઓસ્ટ્રેલિયન ઓપનના અંતિમ-16માં

નવી દિલ્હી: ત્રીજી વરિયાતા બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવ આન્દ્રે રુબલેવને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જયારે મહિલાઓમાં ચોથા ટેન્કીનની એલીના સ્વીટાલીનાં પણ જીત મેળવી છે.

26 વર્ષના બુલ્ગારિયાઈ ખેલાડીએ રૂબળેવને પુરુષ એકેલ વર્ગના ત્રીજા રાઉન્ડમાં 6-3,4-6,6-4,6-4થી હરાવીને ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

(5:15 pm IST)