Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વિરાટ સેનાની ભૂંડી હારઃ મેચ અને સિરિઝ પણ હાર્યુઃ નવોદીત નગીડીને છ વિકેટ

૨૮૭ રનના આપેલા ટાર્ગેટ સામે ભારત ૧૫૧ રનમાં જ ઓલઆઉટઃ તમામ સ્ટાર બેટસમેનો ફરી એકવખત ફલોપ સાબિત થયાઃ રોહીત શર્મા-૪૭, ચેતેશ્વર- ૧૯, પાર્થિવ- ૧૯, શમી- ૨૪ રને પેવેલીયન ભેગાઃ આફ્રિકાના નવોદીત બોલર નગીડીએ તરખાટ મચાવી છ વિકેટો મેળવીઃ ભારત મેચ અને સિરીઝ પણ હારી ગયું છે

(4:43 pm IST)