Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન રોહિત શર્મા પાસે કેપ્ટનશિપ માટે વધુ સમય બચ્યો નથી. રોહિત શર્માની ઉતર શર્માની ઉંમર ૩પ વર્ષની હાર્દિક અવા રાહુલ સંભાળી શકે છે કેપ્‍ટન્‍સી

કોણ બનશે ભવિષ્યમાં કેપ્ટન ના સવાલ સાથે ૩ ખેલાડીઓ કેપ્‍ટન માટેની પાત્રતા ધરાવે છે. રોહિત શર્મા હાલ ૩પ વર્ષની વયના થયા છે. જયારે રાહુલ અથવા હાર્દિક સંભાળી કેપ્‍ટન્‍સી સંભાળી લે તેવી સંભાવના છે.

 

ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન રોહિત શર્મા પાસે કેપ્ટનશિપ માટે વધુ સમય બચ્યો નથી. રોહિત શર્માની ઉતર શર્માની ઉંમર ૩પ વર્ષની હાર્દિક અવા રાહુલ સંભાળી કેપ્‍ટન્‍સી શકે છે

(12:23 am IST)