-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
‘હેન્ડ ઓફ ગોડ’ નામથી ફુટબોલર ડિએગો મારાડોના ઓળખાતાઃ ૧૯૮૬ માં આર્જેન્ટીનાને ફુટબોલ વિશ્વકપમાં વિજેતા બનાવ્યુ હતુ

નવી દિલ્હીઃ આર્જેન્ટીનાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું બુધવારે 60 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. મારાડોનાનું નિધન હાર્ટ એટેકથી થયુ છે. મારાડોનાના વકીલે આ સમાચારની પુષ્ટિ કરી છે. મારાડોનાની ગણના વિશ્વના મહાન ફુટબોલરોમાં થાય છે. . "Hand of God"ના નામથી દુનિયામાં જાણીતા મારાડોનાએ 1986મા આર્જેન્ટીનાને વિશ્વ વિજેતા બનાવ્યું હતું.
80 અને 90ના દાયકામાં ફુટબોલની દુનિયામાં મારાડોનાનું નામ બોલાતુ હતું. મારાડોના 1977થી 1994 સુધી આર્જેન્ટીના માટે રમ્યા હતા. FIFA પ્લેયર ઓફ ધ સેન્ચુરી પુરસ્કાર માટે તેમને ઇન્ટરમેન્ટ વોટિંગમાં પ્રથમ સ્થાન મળ્યુ હતું અને તેમણે પેલેની સાથે પુરસ્કારમાં ભાગીદારી કરી હતી. મારાડોનાએ પોતાના દમ પર આર્જેન્ટીનાને 1986ના ફુટબોલ વિશ્વકપમાં વિજેતા બનાવ્યું હતું.
1986ના વિશ્વકપની તે ઘટનાને કોણ ભૂલી શકે છે જ્યારે ડિએગો મારાડોનાએ હાથની મદદથી ગોલ કર્યો હતો. બાદમાં તેમણે તેને 'હેન્ડ ઓફ ગોડ' એટલે કે ઈશ્વરનો હાથ ગણાવ્યો હતો. મારાડોનાએ ગોલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં કર્યો હતો. મારાડોના 1986મા મેક્સિકોમાં રમાયેલા વિશ્વકપમાં આર્જેન્ટીનાના કેપ્ટન હતા.
તેમણે ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીનાની ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2-1થી જીત બાદ કહ્યુ હતુ કે, 'આ ઈશ્વરનો હાથ' એટલે કે 'હેન્ડ ઓફ ગોડ' કહ્યો હતો. તે વિશ્વકપમાં આર્જેન્ટીના મારાડોનાની મદદથી જીત મેળવી હતી. ફાઇનલમાં આર્જેન્ટીનાએ વેસ્ટ જર્મનીને 3-2થી પરાજય આપી બીજીવાર ટ્રોફી પર કબજો કર્યો હતો. તેમનું આ કથન ખેલ જગતની સૌથી ચર્ચિત ટિપ્પણીઓમાં સામેલ છે.
-
મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST
-
સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST
-
ખેડૂતોની રેલી નીકળનાર હોય હરિયાણા સાથે જોડાયેલ સિંધુ બોર્ડર નજીક દિલ્હી પોલીસ એલર્ટ access_time 4:03 pm IST
-
જમ્મુ-કાશ્મીરમાં બંધ ટેલિકોમ, ઇન્ટરનેટ સેવા અંગે સંસદીય સમિતિને જવાબ આપવા કેન્દ્રનો ઇન્કાર access_time 7:14 pm IST
-
ઇન્ડીયન ઓઇલે ટ્રકો માટે ડિઝલ એન્જીન ઓઇલ રજુ કર્યુ access_time 3:30 pm IST
-
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે ૬ મહિના માટે એસ્મા લાગુ કરાયો access_time 12:51 pm IST
-
કોરોના સામે રાજકોટ જીલ્લામાં ગામ વાઈઝ મોનીટરીંગઃ રેમ્યા મોહન access_time 2:50 pm IST
-
રાજકોટ જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં જેટકો દ્વારા લાઇન બાબતે આડેધડ ખોદકામ : ૮ કેસો અંગે સૂનાવણી access_time 3:25 pm IST
-
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકાર નિયુકત સિન્ડીકેટ સભ્યોને શુભેચ્છા access_time 12:59 pm IST
-
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 8:41 pm IST
-
પાશ્વગાયિકા અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતરીતે તાનારીરી એવોર્ડથી નવાજયા access_time 6:54 pm IST
-
અમેરિકામાં સપ્ટેબરના જીડીપી આંકડા મુજબ યુએસના વિકાસ ડ્રામા 33.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો access_time 6:15 pm IST
-
શ્વાન અને બિલાડીમાં પણ હોય છે આટલા પ્રકારના બ્લડગ્રૂપ:સંશોધન access_time 6:15 pm IST
-
અપશબ્દોને સાંખી નહી લઈએઃ લેન્ગર access_time 2:26 pm IST
-
ISL-7: મુંબઇએ 10 ખેલાડીઓ રમીને ગોવાને 1-0થી હરાવી હતી હરાવ્યું access_time 5:15 pm IST
-
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને બીસીસીઆઇના સચિવ જય શાહ પહોંચ્યા દહેરાદૂન access_time 5:15 pm IST
-
ચાહત ખન્નાએ લોન્ચ કર્યું ફેશન લેબલ access_time 5:10 pm IST
-
સારા અલી ખાન અને વરૂણ ધવનની ફિલ્મ 'કુલી નંબર 1' 28 નવેમ્બરના થશે રિલીઝ access_time 5:11 pm IST
-
જુગ જુગ જિયો નીતૂ કપૂરનું સાત વર્ષ પછી કમબેક access_time 9:49 am IST