Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

અબુધાબીમાં નડાલ નહિં રમે

વિશ્વનો ટોચનો ટેનિસ ખેલાડી રફેલ નડાલ આગામી મહિને રમાનાર નવા ટેનિસ મોસમની પહેલી ટુર્નામેન્ટ જે અબુધાબી ખાતે રમાનાર છે તેમાંથી ખસી ગયો છે જયારે મેલબર્નમાં રમાનાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે રમનાર છે.

(12:10 pm IST)