Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

Sri Lanka Women vs India Women: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 5 વિકેટથી આપી માટે: ટી-20 સિરીઝ પણ કરી કબજે

નવી દિલ્હી:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે દામ્બુલામાં રમાયેલી બીજી T20 રોમાંચક મેચમાં શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીતની સાથે જ ભારતીય મહિલા ટીમે ત્રણ મેચની શ્રેણી જીતી લીધી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 34 રને જીતી હતી જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 27 જૂને આ જ સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 7 વિકેટે 125 રન પર રોકી દીધું હતું અને ત્યારબાદ 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

(6:40 pm IST)