Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

એશિયા કપમાં ભારત હોકીમાં ૨-પથી હાર્યુઃનોકઆઉટમાં પહોચવા ઇન્‍ડોનેશિયાને મોટા માર્જીનથી હરાવવું પડશે

નવી દિલ્‍હીઃ જકાર્તામાં મેન્‍સ એશિયા કપ હોકીમાં ભારતીય ટીમ જાપાન સામેની મેચમાં ૨-૫થી હારી ગઇ હતી. ભારતે હવે નોકઆઉટમાં પહોંચવા યજમાન ઇન્‍ડોનેશિયાને મોટા તફાવતથી હરાવવું પડશે.

(4:47 pm IST)