Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સ્ટુઅર્ટ બ્રોડની ફિયાન્સે મોલી પ્રથમ બાળકને જન્મ આપશે

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ફિયાન્સે મોલી કિંગ પ્રેગનન્ટ છે અને થોડા સમયમાં તે પ્રથમ બાળકને જન્મ આપશે. મોલીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે.

(3:51 pm IST)