Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

કાર્તિકનું કમાલનું કમબેક

આઇપીએલની પહેલાં કોમેન્‍ટરી કરતો ત્‍યારે કરીઅરપર ‘પૂર્ણવિરામ' મુકાયેલું, પણ સિલેકટરોએ ટીમ ઇન્‍ડિયામાં પાછો લેવો પડયો

કાર્તિકે કહ્યું ઘણાએ ઘાર્યુ હશે કે મારી કારકિર્દી પૂરી થઇ. યુવાનોને મારો સંદેશ છે કે જો તમે પોતાનામાં વિશ્વાસ રાખો તો બધું ધાર્યા મુજબ પાર પડી શકે.મને મળેલા સપોર્ટ અને મારામાં મુકવામાં આવેલા વિશ્વાસ બદલ આભારી છું. મહેનત ચાલુ જ છે.

(4:14 pm IST)