Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વર્લ્‍ડ કપ માટે ઇઝરાયલે ડાયરેકટ ફલાઇટ માંગી

નવી દિલ્‍હી : આ વર્ષના નવેમ્‍બર-ડિસેમ્‍બરમાં આરબ દેશ કતારમાં યોજાનાર  ફિફા ફુટબોલ વર્લ્‍ડ કપ વખતે પોતાના પ્‍લેયર્સ અને સોકરપ્રેમીઓ માટે ડાયરેકટ ફલાઇટની વ્‍યવસ્‍થા થાય એવી માંગણી ઇઝરાયલે કતાર પાસે કરી છે.

આ માંગણી સ્‍વીકારાશે તો ઇઝરાયલથી કતાર જનારા ૧૫૦૦૦ જેટલા ફુટબોલલવર્સને ફાયદો થશે.

(3:09 pm IST)