Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

હેપ્પી બર્થડે: હર્શેલ ગિબ્સ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને ખુબજ સારા ક્રિકેટર હર્શેલ ગિબ્સનો આજે 44મોં જન્મદિવસ છે.ગીબ્સની ગણતરી દુનિયાના સારા એવા ક્રિકેટરોમાં થાય છે પોતાની સારી એવી બેટિંગથી ગીબ્સે દક્ષિણ આફ્રિકા ક્રિકેટને નવી ઉંચાઈ પર પહોંચાડી દીધી છે.હર્શેલનો જન્મ 23 ફ્રેબ્રુઆરી 1974માં થયો હતો.મેચ ફિક્સિંગના કારણે ગીબ્સનું ક્રિકેટ કરિયર ખુબજ વિવાદિત રહ્યું જેના કારણે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

(8:07 pm IST)