Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ભારત - આફ્રિકા વચ્ચે ફાઈટ ટુ ફિનિશનો તખ્તો હવે તૈયાર

કાલે શનિવારે રાત્રે ૯:૩૦થી નિર્ણાયક ટ્વેન્ટી-૨૦ જંગ : બંને ટીમોએ એક એક મેચ જીતી હોવાથી શ્રેણી જીતવા માટેની બંને ટીમોને તક : વિરાટ સેના હોટ ફેવરીટ

(3:27 pm IST)