Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

બાંગ્લાદેશે જિમ્બામ્બેને 91 રનથી કર્યું પરાસ્ત

નવી દિલ્હી:શાકીબે ૫૧ રન ફટકાર્યા બાદ ત્રણ વિકેટ ઝડપીને ઓલરાઉન્ડ દેખાવ કરતાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને ૯૧ રનથી હરાવીને ત્રિકોણીય જંગની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. જીતવા માટેના ૨૧૭ના આસાન લાગતા પડકાર સામે ઝિમ્બાબ્વે ૩૬. ઓવરમાં ૧૨૫ રનમાં ખખડી ગયું હતુ. સિકંદર રઝાએ સૌથી વધુ ૩૯ રન ફટકાર્યા હતા.

(4:45 pm IST)