Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

અંડર-19 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં જગ્યા બનાવી પાકિસ્તાને

નવી દિલ્હી: આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે મેચમાં પાકે જીત નોંધવી છે પાકિસ્તાને ત્રણ વિકેટ ,આફ્રિકાને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલ .આફ્રિકા ટીમે 50 ઓવેરમાં 9 વિકેટ પર 189 રન બનવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ટીમે 47.5 ઓવેરમાં 7 વિકેટ પર 190 રન બનાવી લીધા હતા.

(4:44 pm IST)