Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઈન્વિટેશનલ ટુર્નામેન્ટ: જીતના લક્ષ્ય સાથે ઉતરશે ભારત

નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમ ગયા મુકાબલામાં બેલ્જીયમ સામે હાર્યા પછી ચાર દેશોની ઈન્વિટેશનલ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડના મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે રમવાની છે

પહેલા રાણુંદના ફાઇનલમાં ભારતે બેલ્જીયમ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

(4:44 pm IST)