-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST
News of Monday, 28th March 2022
સ્લો ઓવર માટે મુંબઈ ઈન્ડિયન્સે 12 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સને રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ની મેચ દરમિયાન ધીમી ઓવર-રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ સિઝનનો ટીમનો પ્રથમ ગુનો હતો, તેથી મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો."અક્ષર પટેલ અને લલિત યાદવના શાનદાર ફટકાથી દિલ્હી કેપિટલ્સે IPL 2022માં તેમની શરૂઆતની રમતમાં મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી હરાવ્યું. પટેલ અને લલિત યાદવ વચ્ચે માત્ર 30 બોલમાં 70 રનની ભાગીદારીને કારણે દિલ્હીએ 18.2 ઓવરમાં 177 રન બનાવ્યા હતા.
(6:35 pm IST)