Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ખેલ મંત્રાલયની ટારગેટ ઓલમ્પિક સમિતિમાંથી અભિનવ બિન્દ્રાનું રાજીનામુ

બીજિંગ ઓલમ્પિક-2008માં ગોલ્ડ મેડલ જીતનાર પૂર્વ નિશાનેબાજ અભિયાનવ બિન્દ્રાએ ખેલ મંત્રાલયની ટારગેટ ઓલમ્પિક સમિતિમાંથી રાજીનામુ આપ્યું છે બિન્દ્રાએ ટ્વીટર પર એક પત્ર જાહેર કરીને તેના નિર્ણયની જાણ કરી હતી

(11:59 pm IST)