Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

12 માર્ચ 2018ના શરૂ થશે ભારતીય મહિલા ક્રિકેટરની જંગ ઓસ્ટ્રેલિયા સાથે

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ તમ આવતા વર્ષે 12 માર્ચથી ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ મેદાન પ વનડે સિરીઝ તથા 22 માર્ચથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સાથે ટત્રિકોણીય ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિરીઝ રમવાની છે.

બીબીસીસાઈએ આજે એક કાર્યક્રમમાં આ વાતની જાહેરાત કરીને કહ્યું કે ઓસ્ટ્રેલિયાઈ મહિલા ક્રિકેટ ટીમ આવતા વર્ષ 2018માં માર્ચમાં ભારતનો પ્રવાસ કરશે અને ત્રણ વનડે મેચની સિરીઝ તથા ત્રિકોણીય ટી-20 મેચની સિરીઝ ભારત સાથે રમશે।

(7:27 pm IST)