Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બાંગ્લાદેશ અન્ડર-૧૯ ટીમના ત્રણ ક્રિકેટરોને કોરોના પોઝીટીવ

ઢાકાઃ બંગલા દેશ અન્ડર -૧૯ નેશનલ ક્રિકેટ ટીમના ક્રિકેટર કોરોના પોઝીટીવ આવ્યા છે. જયારે અન્ય ૧૫ લોકોમાં આ વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. ઢાકાસ્થિત એક સમાચાર પત્ર મુજબ બંગલાદેશ ક્રિકેટ બોર્ડના ગેમ ડેવલપમેન્ટ મેનેજર એઇએમ કાવસેરે જણાવ્યુ હતુ કે બંગલાદેશ ક્રિરા શિખ્ખા પ્રોટીસ્થાન (બીકેએસપી)માં આયોજીત જુનીયર એશીયા કંપની તૈયારી માટે આ પ્લેયર્સ ટ્રેઇનીંગ  કેમ્પમાં આવ્યા હતા

(3:10 pm IST)