Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આ વેક અપ કોલ, વધારે જવાબદારીથી રમવુ પડશે

પંજાબ સામે પરાજય બાદ દિલ્હીના કપ્તાન ઐયરે કહ્યું

દુબઇઃ આઇપીએલમાં પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેનાર દિલ્હી કેપીટલ્સને પંજાબ પાસેથી પરાજય મળ્યો હતો. જેના જવાબમાં ઐયરે કહ્યું કેે આ અમારા વેકઅપ કોલ જેવુુ છે. ટુર્ર્નામેન્ટમાં આગળ વધતાં અમારે દમદાર ટીમ સાથે સમગ્ર પરિસ્થિતિને સામનો કરવાનો આવશે. ભૂતકાળમાં જ રાખીને તમારે આગળ વધવુ પડશે અને પોતાની જવાબદારી સ્વીકારવી પડશે.

આગળના રાઉન્ડમાં કવોલીફાઇડ થવા માટે મારે એક મેચ જીતવાની જરૂરત છે અને તે એ વાતને ધ્યાનમાં રાખીને અમે હાલ પૂરતુ તે એક મેચ પર જ ધ્યાન કેન્દ્રીત કરવા માગીએ છીએ.

(3:09 pm IST)