Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પાંચ વખત ચેમ્પિયન ફેલિકસ ઓલિમ્પિક માટે કવોલીફાય

૪ ઓલિમ્પિકમાં કુલ ૯ મેડલ જીત્યા

વોશિંગ્ટન : અમેરિકાની દિગ્ગજ એથ્લેટ એલિસન ફેલીકસે પાંચમી વખત ઓલિમ્પિક માટે કવોલિફાય કરી લીધું છે. ફેલિકસ ર૦૦૪ થી ર૦૧૬ સુધી ચાર વખત ઓલિમ્પિકમાં છ ગોલ્ડ અને ત્રણ સિલ્વર સહિત કુલ ૯ મેડલ જીતી ચૂકી છે. જો કે ર૦૧૮ માં દીકરીના જન્મ બાદ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહી છે.

(4:08 pm IST)