Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ફાઇનલ મુકાબલોઃ કિવીઝ ૧૫૦/૯ ઓસ્ટ્રેલીયા ૧૦૭/૩ મેચ ભારે રસપ્રદ

ઓકલેન્ડ ખાતે  ચાલી રહેલ ટ્રાગ્યુલર સિરીઝના ફાઇનલ જંગમાં  ન્યુઝીલેન્ડે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૦  રન બનાવ્યાઃ રોસ ટેલરે ૩૮ બોલમાં ૪૩ રન  ફટકાર્યાઃ કેન રિચર્ડસન, એન્ડ્ર ટાયને બે-બે માર્કસ સ્ટોનીસને ૧-૧ વિકેટેઃ જવાબમાં ઓસ્ટ્રેલીયાએ આ  લખાય છે. ત્યારે ૧૪.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૨૧ રન બનાવી લીધા છે. કાંગારૂઓને વિજેતા બનવા માટે ૩૦ બોલમાં ૩૨ રનની જરૂર છે. ઓપનર વોર્નર ૨૫, શોર્ટ ૫૦ અને એસ્ટોન અગર ૨ રને આઉટ થયા છે.  મેકસવેલ ૨૦ અને ફિન્ચ ૨૮ રને દાવમાં છે. વરસાદના લીધે મેચ બંધ.

(4:02 pm IST)