Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મહિલા ક્રિકેટરોએ સિરીઝ જીતવાની ફરી તક : સાંજે ૪:૩૦થી જંગ

ભારતના મહિલા ક્રિકેટરોએ વન-ડે સીરીઝ જીત્યા બાદ આજે ટી-૨૦ સીરીઝ જીતવાની તક છે : પ્રથમ બે ટી-૨૦ જીત્યા બાદ ત્રીજો મુકાબલો હાર્યા હતા. ગત મેચમાં ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની ખોટ વર્તાઈ હતી.

(1:06 pm IST)