Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાત્રે ૯:૩૦ થી ભારત - આફ્રિકા મુકાબલો

ધોનીની ટીકા કરવી યોગ્ય નથીઃ કોહલી સેનાએ સાચી ક્ષમતા વન-ડેમાં બતાવી : કિરમાણી

મારા મતે ભારતને સફળ પરિણામ આપવામાં માહિની ચાવીરૂપ ભૂમિકા હોય છે, વિકેટકીપીંગ જ ભૂમિકામાં તેનું યોગદાન હંમેશા મહત્વનું રહ્યુ છે : ટીમ ઈન્ડિયાને ત્રણેય ફોર્મેટમાં ટોચના સ્થાને લાવનાર ધોની જ છે

(1:06 pm IST)