Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

આર્સેલનના પૂર્વ મિડફિલ્ડર રોસિક-વાઈએ ફૂટબોલની દુનિયાને કહ્યું અલવિદા

નવી દિલ્હી: આર્સેનલના પૂર્વ મિડફિલ્ડર થોમસ રોસિક-વાઈએ ફૂટબોલની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરી છે.

37 વર્ષીય રોસિક-વાઈએ આર્સેનલ માટે 170 મેચ રમી છે અને ત્યાર પછી 2016માં તે સ્પાર્ટા પ્રાગમાં જોડાઈ ગયો હતો. રોસિક-વાઈએ સિવાય અલાવા,જર્મની ફૂટબોલ ક્લ્બ બોરુસીય ડાર્ટમાન્ડ માટે 149 મેચ રમી છે.

રોશીકે એક બયાનમાં જણાવ્યું કે 'મેં નિર્ણય વિચારીને લીધો છે મારુ શરીર હવે આરામ કરવા માંગે છે. અને હું હવે પ્રોફેશનલ ખેલાડી તરીકે કામ નહીં કરી શકું.

(7:15 pm IST)