Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોની બિયરની જાહેરાતમાં જોવા મળશે

ધોની હવે બિયરની કંપની COPTER 7 BEER ની જાહેરાતમાં જોવા મળશે.  સેવન ઇંકસ બ્રુઝ પ્રાઇવેટ લિમિટેડએ  કંપની શરૂ કરી છે અને તેઓએ ધોની સાથે કામ કરવાની જાહેરાત કરી છે. બિયરનું નામ ધોની રાખવામાં આવશે. ધોનીના ટ્રેડમાર્ક હેલિકોપ્ટર શોટ અને જર્સી નંબર ૭ ને ઉમેરીને આ બિયરને કોપ્ટર ૭ નામ આપવામાં આવ્યું છે.

(12:55 pm IST)