Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ટોકિયો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવુ છે સિંધુને

મુંબઈ : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ કહ્યુ છે કે તે ટોકિયો ઓલિમ્પિકમાં ચંદ્રકનો રંગ બદલીને રજતમાંથી સુવર્ણ કરવા માગે છે. રીયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીતનારી પીવી સિંધુએ વધુમાં જણાવ્યુ હતું કે ૨૦૨૦ના ઓલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવો મારૂ સપનુ છે અને મને પૂરી આશા છે કે જેને હું જરૂર સાકાર કરીશ.

(1:06 pm IST)