Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અમારે પરિચય આપવાની જરૂર નથીઃ ધવન

વિજય બાદ શિખર ધવને ભુવનેશ્વર કુમાર સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેણે પંજાબીમાં લખ્યુ છે, અમારે કહેવું નથી પડતું કે અમે કોણ છીએ. તેણે ભુવનેશ્વર કુમારને ટેગ કર્યો છે. બંનેએ પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ધવને ૭૨ રન કર્યા હતા તો ભુવનેશ્વરે ૨૪ રનમાં પાંચ વિકેટ લીધી હતી.

(11:31 am IST)