Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વિરાટને સમર્થનની જરૂર છે : હરભજન

ટેસ્ટ સિરીઝમાં હાર બાદ વિરાટની ભારે ટીકા થઈ રહી છે ત્યારે હરભજનસિંહે તેને ટેકો આપતા કહ્યું હતું કે તેનો આ વિદેશનો પહેલ પડકારજનક પ્રવાસ છે. તમામ લોકો સુધારો કરવા માગે છે. આ સમયે ટીમને સમર્થનની જરૂર છે. આપણે અપેક્ષા મુજબ નથી રમ્યા. કદાચ હવે પછી શીખવા માટે આ સારી વસ્તુ છે.

(12:36 pm IST)