Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

રાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: વર્લ્ડ સિલ્વર મેડલિસ્ટ સરજુબાલા  દેવીએ શુક્રવારના રોજ રાષ્ટ્રીય મહિલા કુશ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ટૂર્નામનેટની સર્વશ્રેષ્ઠ બોક્સિંગનું ખિતાબ તેમને પોતાના નામે કરી લીધું છે.રેલવે ખેલ સંવર્ધન બોર્ડને ટુર્નામેન્ટનું ઓવરઓલ ચેમ્પિયન ઘોસિત કરવામાં આવ્યું છે.

(5:40 pm IST)