Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દિલ્હીએ અમિત મિશ્રાના સ્થાને પ્રવીણ દુબેને સ્થાન આપ્યું

દુબઈ : આંગળીમાં ફ્રેકચર આવવાને લીધે આઇપીએલમાંથી આઉટ થઈ ગયેલા દિલ્હી કંપિટલ્સના અમિત મિશ્રાના સ્થાને ટીમે કર્ણાટકના લેગ સ્પિનર પ્રવીણ દુબેને ટીમમાં સામેલ કર્યો છે   પ્રવીણ અત્યાર સુધી પોતાના રાજય માટે ૧૪ ડોમેસ્ટિક ટીર૨૦ મેચ રમ્યો છે જેમાં ૬.૮૭ની ઇકોનોમી રેટ છે અને તેણે ૧૬ વિકેટ લીધી છે. 

(2:43 pm IST)