Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જૂનિયર શૂટિંગમાં ભારત નંબર વનઃ ૧૩ ગોલ્‍ડ, ૧૫ સિલ્‍વર અને પાંચ બ્રોન્‍ઝ જીત્‍યા

નવીદિલ્‍હીઃ જર્મનીમાં જુનિયર શૂટર્સના વર્લ્‍ડ કપમાં ભારતે મોખરે રહીને સ્‍પર્ધા પૂરી કરી હતી. સિફત કૌર સામરા અને સૂર્યપ્રતાપ સિંહની જોડી મિકસ્‍ડ- ડબલ્‍સમાં સિલ્‍વર મેડલ જીતી હતી. અવ્‍વલ ભારતના કુલ ૩૩ મેડલમાં ૧૩ ગોલ્‍ડ, ૧૫ સિલ્‍વર અને પાંચ બ્રોન્‍ઝ હતા.

(2:51 pm IST)