Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

વિરાટના વખાણ માટે નવી ડિકશનરીની જરૂર : રનમશીન પર ઓવારી ગયા શાસ્ત્રી : કોહલી વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર

સેન્ચુરિયન : સતત શાનદાર દેખાવ સાથે વિરાટ કહોલી ક્રિકેટ જગતમાં વધુ ને વધુ વિરાટ બની રહ્યો છે. દ. આફ્રિકા સામે છ વન-ડેની શ્રેણીમાં ત્રણ સદી સાથે પપ૮ રન બનાવીને મેન ઓફ ધ સિરીઝ બનેલા કોહલી પર વારી જઇ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિરાટની પ્રશંસા માટે હવે નવી ડિકેશનરીની જરૂર પડે એમ છે.

(1:52 pm IST)