Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આ લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચિન તેંડુલકરની નિયુક્તિ

નવી દિલ્હી: સચિન તેંડુલકરને આગામી  ટી-20 મુંબઈ લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ    કરવામાં આવ્યા  છે સાથે સચિનને લાગે છે મહાનગરના પ્રતિભાશાળી ક્રિકેટરોને  એક  સારું મંચ મળી રહેશે.મુંબઈ ક્રિકેટ સંઘ સાથે જોડાઈને સચિને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અને પોતાને લીગ સાથે જોવાનું સૌભાગ્ય માન્યું હતું. લીગના આયોજનથી નવા ક્રિકેટરોને ઓળખાણ મળશે

(5:03 pm IST)