Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો સમાવેશ

અગાઉ જાહેરાત પ્રમાણે ૨૦૨૨માં ઈંગ્લેન્ડમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો સમાવેશ હશે એ માટે પ્રોસેસની જાહેરાત કરવામાં આવી હતી. યજમાન ઈંગ્લેન્ડને સીધો પ્રવેશ મળશે, જયારે ૧ એપ્રિલ ૨૦૨૧ સુધી રેન્કીંગમાં ઈંગ્લેન્ડને છોડીને ટોપ સિકસ ટીમને તથા એક ટીમનો કવોલીફાયર દ્વારા સમાવેશ કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાનો ૨૦૨૧નો

કાર્યક્રમ જાહેર : ૧૪ ટેસ્ટ, ૧૩ વન-ડે અને ૨૦ ટી-૨૦ મેચો રમશે

મહિનો

સીરીઝ

ટેસ્ટ

વન-ડે

ટી-૨૦

જાન્યુઆરી - માર્ચ

ઈંગ્લેન્ડ

એપ્રિલ-મે

આઈપીએલ

૧૪

જૂન

શ્રીલંકા

જૂન - જુલાઈ

એશિયા કપ

જુલાઈ

ઝિમ્બાબ્વે

જુલાઈ - સપ્ટેમ્બર

ઈંગ્લેન્ડ

ઓકટોબર

દક્ષિણ આફ્રિકા

ઓકટોબર - નવેમ્બર

ટી-૨૦ વર્લ્ડકપ

નવેમ્બર - ડિસેમ્બર

ન્યુઝીલેન્ડ

ડિસેમ્બર

દ. આફ્રિકા

(3:36 pm IST)