Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ચેસ ચેમ્પિયનશીપમાં ભારત કવાર્ટર ફાઈનલમાં : ૨૩મીએ મોન્ગેલીયા સામે મુકાબલો

ચેન્નઈ : એશિયન ઓનલાઈન નેશન્સ (રીજનલ્સ) કપ ટીમ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરૂષ ટીમ કવાર્ટર ફાઈનલ માટે કવોલીફાય થઈ હતી. પ્રિલીમીનરી રાઉન્ડમાં ટોપ સીડેડ ભારતીય પુરૂષ ટીમની એક હાર, એક જીત અને એક મેચ ડ્રો રહી હતી. હવે ભારત ૨૩ ઓકટોબરે કવોટર ફાઈનલમાં મોન્ગોલીયા સામે ટકરાશે.

(2:48 pm IST)