Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પાકિસ્તાન સામેની અંતિમ વનડેમાં ન્યૂઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બાઉલ્ટને આરામ

નવી દિલ્હી: પાકિસ્તાન સામે રમાનાર પાંચ વનડેની અંતિમ વનડેમાં ન્યુઝીલેન્ડમાં બોલર ટ્રેન્ટ બાઉલ્ટને આરામ આપવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેરાત આપી છે.

બાઉલ્ટને પાકિસ્તાન સામેની પહેલી ટી-20 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે.

હેમિલ્ટનમાં મંગળવારે રમાયેલ ચોથી વનડે મેચમાં બાઉટલે 73 રન ફટકાર્યા હતા. જયારે આજની અંતિમ વનડે મેચમાં બાઉલ્ટને આરામ આપવામાં આવ્યો અને  સોમવારની ટી-20ની મેચમા પણ આરામ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન સાથેની પાંચ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે 4-0થી બઢત બનાવી લીધી છે.

 

(5:14 pm IST)