Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અન્ડર ૧૯ વર્લ્ડકપઃ ભારતે ઝિમ્બાવેને ૧૦ વિકેટે હરાવ્યું

 ગિલે ચોકો ફટકારી ૧૫૫ રનના લક્ષ્ય પુરો કર્યો : હાર્વીક દેશાઇ ૫૬ અને શુભમ ગીલે ૯૦ રન ફટકાર્યાઃ ઝિમ્બાવેની ટીમ ૧૫૪ રનમાં ઓલઆઉટ થઇ હતીઃ ભારત વતી રોયને ૪, શર્મા તથા અર્શદીપને  બે-બે તથા મવી અને રીયાને ૧-૧ વિકેટ મેળવી હતી.

(3:25 pm IST)