Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ઇંગ્લીશ પ્રીમિયર લીગમાં ૧૬ ખેલાડી અને કલબ સ્ટાફ કોવિડ-૧૯ થી સંક્રમિત થયો

ઇંગ્લિશ પ્રીમીયર લીગમાં હાલમાં કોવિડઅ૧૯ ટેસ્ટમાં ૧૬ ખેલાડી અને કલબ સ્ટાફ સંક્રમિત થયો છે. લીગએ બતાવ્યું કે ૯ થી ૧પ નવેમ્બર વચ્ચે ૧ર૦૭ ખેલાડીઓ અને કલબ સ્ટાફની તપાસ થયેલ આમાં પોઝીટીવ થયેલા લોકોના નામનો ખુલાસો નથી કરવામાં આવ્યો અને તે ૧૦ દિવસ સુધી સેલ્ફ આઇસોલેકશનમાં રહેશે.

(9:23 pm IST)